YouVersion Logo
Search Icon

2 રાજા. 5:10

2 રાજા. 5:10 IRVGUJ

એલિશાએ તેની પાસે સંદેશાવાહક મોકલીને કહ્યું, “તું જઈને યર્દન નદીમાં સાત વખત ડૂબકી માર, એટલે તને નવું માંસ આવશે અને તું શુદ્ધ થઈશ.”