YouVersion Logo
Search Icon

1 રાજા. 19:9

1 રાજા. 19:9 IRVGUJ

તેણે એક ગુફામાં જઈને ત્યાં ઉતારો કર્યો. પછી યહોવાહનું એવું વચન તેની પાસે આવ્યું કે, “એલિયા, તું અહીં શું કરી રહ્યો છે?”