સંદર્શન 9:5
સંદર્શન 9:5 GUJCL-BSI
એ તીડોને માણસોને મારી નાખવાની નહિ, પણ તેમને પાંચ મહિના સુધી રિબાવવાની છૂટ હતી. તેમના ડંખની વેદના વીંછીના ડંખની વેદના જેવી હતી.