YouVersion Logo
Search Icon

માર્ક 16:20

માર્ક 16:20 GUJCL-BSI

શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા.