YouVersion Logo
Search Icon

માથ્થી 9:12

માથ્થી 9:12 GUJCL-BSI

એ સાંભળીને ઈસુએ જવાબ આપ્યો, જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી, પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે.