YouVersion Logo
Search Icon

માથ્થી 26:38

માથ્થી 26:38 GUJCL-BSI

તેમણે તેમને કહ્યું, મારા હૃદયમાં પારાવાર શોક છે, અને જાણે કે હું મરી જતો હોઉં તેમ મને લો છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.