માથ્થી 20:26-28
માથ્થી 20:26-28 GUJCL-BSI
પણ તમારી મધ્યે તેવું ન હોવું જોઈએ. જો, જે કોઈ તમારામાંથી મોટો થવા ચાહે તેણે બાકીનાના સેવક બનવું અને જો કોઈએ આગેવાન થવું હોય, તો તેણે બધાના સેવક બનવું. કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.