માથ્થી 14:30-31
માથ્થી 14:30-31 GUJCL-BSI
પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો. ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો?