YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 11:5

હિબ્રૂઓને પત્ર 11:5 GUJCL-BSI

વિશ્વાસને લીધે હનોખ મૃત્યુ પામ્યો નહિ, પણ એને બદલે, તેને ઈશ્વર પાસે લઈ લેવામાં આવ્યો, અને કોઈ તેને શોધી શકાયું નહિ, કારણ, ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો. શાસ્ત્ર કહે છે કે ઉપર લઈ લેવાયા પહેલાં હનોખે ઈશ્વરને પ્રસન્‍ન કર્યા હતા.

Video for હિબ્રૂઓને પત્ર 11:5