ઉત્પત્તિ 44:1
ઉત્પત્તિ 44:1 GUJCL-BSI
યોસેફે તેના ઘરના કારભારીને આવી સૂચના આપી: “આ માણસો લઈ જઈ શકે તેટલું અનાજ તેમની ગૂણોમાં ભર, અને પ્રત્યેક માણસના નાણાં તેની ગૂણના મોંમાં મૂક.