ઉત્પત્તિ 22:15-16
ઉત્પત્તિ 22:15-16 GUJCL-BSI
પ્રભુના દૂતે આકાશમાંથી બીજીવાર હાંક મારીને કહ્યું, “પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.