યોહાનનો ત્રીજો પત્ર 1:11
યોહાનનો ત્રીજો પત્ર 1:11 GUJCL-BSI
પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.