YouVersion Logo
Search Icon

ઝખાર્યા 5:3

ઝખાર્યા 5:3 GUJOVBSI

ત્યારે તેણે મને કહ્યું, “એ તો આખા દેશ પર ફરી વળનારો શાપ છે. કેમ કે ચોરી કરનાર દરેક માણસને તે મુજબ અહીંથી ઝાટકી કાઢવામાં આવશે. અને [જૂઠા] સોગંદ ખાનાર દરેક માણસને તે પ્રમાણે અહીંથી ઝાટકી કાઢવામાં આવશે.”

Video for ઝખાર્યા 5:3

Free Reading Plans and Devotionals related to ઝખાર્યા 5:3