YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 8:7

રોમનોને પત્ર 8:7 GUJOVBSI

કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી.