YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 6:1-2

રોમનોને પત્ર 6:1-2 GUJOVBSI

ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. આપણે પાપના સંબંધમાં મર્યા, તો પછી એમાં કેમ જીવીએ?