YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 1:20

રોમનોને પત્ર 1:20 GUJOVBSI

કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.

Video for રોમનોને પત્ર 1:20