પ્રકટીકરણ 10:9-10
પ્રકટીકરણ 10:9-10 GUJOVBSI
મેં દૂતની પાસે જઈને તેને કહ્યું, “એ નાનું ઓળિયું મને આપ.” તેણે મને કહ્યું, “આ લે, ને તેને ખાઈ જા. તેને ખાધા પછી તે તને કડવું લાગશે, પણ તારા મોંમાં તે મધ જેવું ગળ્યું લાગશે.” ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો, તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.