YouVersion Logo
Search Icon

માર્ક 6:5-6

માર્ક 6:5-6 GUJOVBSI

અને તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં, એ વિના તે‍ ત્યાં કંઈ ચમત્કાર કરી ન શક્યા. અને તેઓના અવિશ્વાસને લીધે તે નવાઈ પામ્યા. અને આસપાસ ગામોગામ તે બોધ કરતા ફર્યા.