YouVersion Logo
Search Icon

માર્ક 16:6

માર્ક 16:6 GUJOVBSI

પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.

Video for માર્ક 16:6