માથ્થી 4:19-20
માથ્થી 4:19-20 GUJOVBSI
અને તે તેઓને કહે છે, “મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.