માથ્થી 14:18-19
માથ્થી 14:18-19 GUJOVBSI
ત્યારે ઈસુએ કહ્યું, “તે અહીં મારી પાસે લાવો.” પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને [આપી.]