લૂક 16:11-12
લૂક 16:11-12 GUJOVBSI
માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે? અને જો તમે પરાયા [દ્રવ્ય] માં વિશ્વાસુ થયા ન હો, તો જે તમારું પોતાનું તે તમને કોણ સોંપશે?