YouVersion Logo
Search Icon

યર્મિયાનો વિલાપ 2:19

યર્મિયાનો વિલાપ 2:19 GUJOVBSI

તું ઊઠીને રાતના પહેલા પહોરે મોટેથી [પ્રાર્થના કર]. પ્રભુની સમક્ષ તારું હ્રદય પાણીની જેમ રેડ. તારાં જે બાળકો સર્વ મહોલ્‍લાઓનાં નાકાંમાં ભૂખે મૂર્ચ્છિત થાય છે, તેઓના જીવ [ના બચાવ] ને માટે તારા હાથ પ્રભુની તરફ ઊંચા કર.

Video for યર્મિયાનો વિલાપ 2:19