YouVersion Logo
Search Icon

યહોશુઆ 2:8-9

યહોશુઆ 2:8-9 GUJOVBSI

અને તેઓના સૂઈ જતાં પહેલાં ધાબા પર તે તેઓની પાસે આવી, અને તેણે તે માણસોને કહ્યું, “યહોવાએ આ દેશ તમને આપ્યો છે, ને તમારો ધાક અમને લાગે છે, ને તમારી આગળ દેશના સર્વ રહેવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે, એ હું જાણું છું.