YouVersion Logo
Search Icon

યૂના 4:10-11

યૂના 4:10-11 GUJOVBSI

યહોવાએ કહ્યું, “કીકાયોનના વેલાને માટે તેં મહેનત કરી નથી, ને તેને રોપ્યો પણ નથી. તે એક રાતમાં ઊગ્યો ને બીજી રાતે નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે. તો આ મોટું નગર નિનવે કે જેની અંદર એક લાખ વીસ હજાર એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણાં ઢોરઢાંક છે. તે નગર પર મને દયા ન આવે?”