YouVersion Logo
Search Icon

યશાયા 62:5

યશાયા 62:5 GUJOVBSI

જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.