YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 11:31

હિબ્રૂઓને પત્ર 11:31 GUJOVBSI

વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિંતોની સાથે તેનો નાશ થયો નહિ.