YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 11:28

હિબ્રૂઓને પત્ર 11:28 GUJOVBSI

વિશ્વાસથી તેણે પાસ્ખાપર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી, રખેને પ્રથમજનિતોનો નાશ કરનાર તેઓને અડકે.