YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 2:44-45

પ્રેરિતોનાં કૃત્યો 2:44-45 GUJOVBSI

સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, અને તેઓની બધી [મિલકત] સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા.