YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 15:11

પ્રેરિતોનાં કૃત્યો 15:11 GUJOVBSI

પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી તારણ પામશે, તેમ આપણે પણ પામીશું, એવું આપણે માનીએ છીએ.”