YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 1:10-11

પ્રેરિતોનાં કૃત્યો 1:10-11 GUJOVBSI

તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં શ્વેત વસ્‍ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસ ઊભા રહેલા હતા; તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા] આવશે.