તો પણ હું તમને હાસુ કવ છું કે, મારું જાવાનું તમારી હાટુ હારું છે કેમ કે, જો હું નો જાવ, તો ઈ મદદગાર તમારી પાહે નય આવે, પણ જો હું જાવ, તો એને તમારી પાહે મોકલી દેય. અને જઈ ઈ આયશે, તો જગતના લોકોના પાપના વિષે, અને ન્યાયીપણાના વિષે અને ન્યાય સુકવવાના વિષે જગતને સાબિતી આપશે.