તઈ અસાનક સ્વર્ગમાંથી ભારે તોફાનની જેમ સનસનાટ નો અવાજ આવ્યો, અને જ્યાં તેઓ બેઠા હતાં ઈ બધાય ઘર ગાજવા મંડા. તઈ તેઓની હામે એવી આગ પરગટ થય, જે એક જીભ જેવું હતુ, જે નોખી થયને એમાંના દરેક માણસ ઉપર રોકાય ગય. તઈ ઈ બધાય પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને જે વરદાન પવિત્ર આત્માએ દીધા, એની પરમાણે અલગ અલગ ભાષામાં બોલવા મંડયા.