1
યોહાન 12:26
દુબલી નવો કરાર
જો કેડો બી માઅ સેવા કેરા માગતો વેઅ, તોઅ માઅ ચેલો બોને; તાંહા જીહી આંય હાય, તીહી માઅ સેવક બી રીઅ; કાદાચ કેડો બી માઅ સેવા કે, તીયાલે માઅ પરમેહેર બાહકો માન આપી.
Compare
Explore યોહાન 12:26
2
યોહાન 12:25
જો કેડો બી પોતા જીવુલે પ્રેમ કેહે, તોઅ તીયાલે ગુમાવી દેહે; આને જો કેડો બી ઈયા જગતુમે પોતા જીવુલે ધિક્કારેહે; તોઅ જીવનુલે ટીકવેહે, આને તીયાલે અનંત જીવન મીલેહે.
Explore યોહાન 12:25
3
યોહાન 12:24
આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જાંવ લોગુ ગોંવુ દાણો જમીનુમે પોળીને મોય નાહ જાતો, તામ લોગુ તોઅ એખલોજ રેહે, પેન જાંહા તોઅ મોય જાહે, તાંહા ખુબ દાણા લાવેહે.
Explore યોહાન 12:24
4
યોહાન 12:46
આંય જગતુમે ઉજવાળો બોનીને આલોહો, કા જો કેડો બી માપે વિશ્વાસ કે, તોઅ આંદારામે નાય રી સેકે.
Explore યોહાન 12:46
5
યોહાન 12:47
જો કેડો બી માઅ ગોઠ ઉનાયને તીયા પાલન નાહ કેતો, તીયાલે આંય દોષિત નાહ ઠેરવુતો, કાહાકા આંય જગતુ લોકુહુને દોષિત ઠેરવા નાહ, પેન જગતુ લોકુ ઉદ્ધાર કેરા ખાતુર આલોહો.
Explore યોહાન 12:47
6
યોહાન 12:3
તાંહા મરિયમુહુ લગભગ જોટામાસી આરદો લીટર ખુબ મોગો ઓસ્તર લીને ઇસુ પાગુપે રીસવ્યો, આને પોતા ચોટયા કી ઇસુ પાગ નુસ્યા, આને ઓસ્તરુ સુગુંધુકી આખો કોઅ ગુદાયા લાગ્યો.
Explore યોહાન 12:3
7
યોહાન 12:13
તાંહા તીયા લોકુહુ ખજુરુ ડાલખ્યા લેધ્યા, આને તીયાલે મીલા ખાતુરે નીગ્યે, આને બોમબ્લા લાગ્યે, “હોશાના! જો પ્રભુ નાવુકી આવેહે, તીયા ઇસ્રાએલુ દેશુ રાજાલે ધન્ય હાય.”
Explore યોહાન 12:13
8
યોહાન 12:23
તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “તોઅ સમય આવી ગીયોહો, કા માંહા પોયરા મહિમા વેઅ.”
Explore યોહાન 12:23
Home
Bible
Plans
Videos