1
લુક 16:10
ડાંગી નવા કરાર
જો કોની માનુસ બારીક-બારીક ગોઠમા વીસવાસુ આહા તો ખુબ ગોઠે સાહમા વીસવાસુ આહા, અન જો માનુસ બારીક-બારીક ગોઠમા બાંડ આહા તો ખુબ ગોઠે સાહમા બાંડ આહા.
Compare
Explore લુક 16:10
2
લુક 16:13
“કોની ચાકર દોન માલીકની ચાકરી નીહી કરી સક કાહાકા તો એકવર દુશ્મની અન દુસરેવર માયા રાખીલ, નીહી ત એકને હારી બેસ રહીલ અન દુસરેલા વેટ ગનીલ, તુમી દેવની અન ધન-દવલતની ચાકરી નીહી કરી સકા.”
Explore લુક 16:13
3
લુક 16:11-12
તે સાટી જદવ તુમી યે દુનેમા ધન-દવલતમા વીસવાસુ નીહી રહા ત સરગના ધન-દવલત તુમાલા કોન સોપીલ? અન જો તુમી પારકે ધનમા વીસવાસુ નીહી બના ત તુમના જી કાહી આહા, તી તુમાલા કોન દીલ?”
Explore લુક 16:11-12
4
લુક 16:31
ઈબ્રાહિમની તેલા સાંગા, ‘જદવ તે મૂસાને નેમ સાસતર અન દેવ કડુન સીકવનારસી આજ્ઞા નીહી માનત, ત જો મરેલ માસુન બી કોની જીતા હુયીલ તરી પન તેવર વીસવાસ નીહી કરનાર.’”
Explore લુક 16:31
5
લુક 16:18
જો કોની માનુસ પદરની બાયકોલા સોડીની દુસરેહારી લગીન કરહ, તો સીનાળી કરહ, અન જો કોની સોડી દીયેલ બાયકો હારી લગીન કરહ તો બી સીનાળી કરહ.”
Explore લુક 16:18
Home
Bible
Plans
Videos