1
માર્ક 1:35
ગરાસિયા નવો કરાર
ફટક નો દાડો ઉગવા કરતં ઘણો પેલ્લો, ઇસુ ઉઠેંનેં નકળ્યો, અનેં ઉજોડ જગ્યા મ જ્યો, અનેં તાં પ્રાર્થના કરવા મંડ્યો.
Compare
Explore માર્ક 1:35
2
માર્ક 1:15
હેંને કેંદું, “પરમેશ્વરેં ઝી ટાએંમ નકી કર્યો હેંતો વેયો ટાએંમ આવેંજ્યો હે. અનેં પરમેશ્વર નું રાજ ટીકે આવેંજ્યુ હે; પાપ કરવા નું બંદ કરો અનેં તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કરો.”
Explore માર્ક 1:15
3
માર્ક 1:10-11
અનેં ઝર વેયો પાણેં મહો નકળ્યો તે હેંને આકાશ નેં બે ભાગ થાતં ભાળ્યુ. અનેં પવિત્ર આત્મા નેં કબૂતર જેંવું નિસં ઉતરતં અનેં પુંતાનેં ઇપેર રુંકાતં ભાળ્યુ. હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “તું મારો લાડલો બેંટો હે, તારી ઇપેર હૂં ઘણો ખુશ હે.”
Explore માર્ક 1:10-11
4
માર્ક 1:8
“મેંહ તે તમનેં પાણેં થકી બક્તિસ્મ આલ્યુ હે પુંણ વેયો તમનેં પવિત્ર આત્મા થી બક્તિસ્મ આલહે.”
Explore માર્ક 1:8
5
માર્ક 1:17-18
ઇસુવેં હેંનનેં કેંદું, “મારી હાતેં આવો; અનેં મારા સેંલા બણો, હમણં તક તમું માસલજ્યી હાતા હેંતા. પુંણ હાવુ હૂં તમનેં હિકાડેં કે મનખં નેં મારી કન વિશ્વાસ મ કેંકેંમ લાવવાનં હે.” હેંનવેં તરત માસલજ્યી હાવાનું વાળેં મિલ્યુ અનેં હેંના સેંલા બણેંજ્યા.
Explore માર્ક 1:17-18
6
માર્ક 1:22
અનેં મનખં હેંના ભાષણ થી વિસાર કરતં થાએંજ્ય; કેંમકે ઇસુ હેંનનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં જેંમ નહેં, પુંણ અધિકારી નેં જેંમ ભાષણ આલતો હેંતો.
Explore માર્ક 1:22
Home
Bible
Plans
Videos