1
પ્રેરિતોનાં ક્રત્યો 3:19
ગરાસિયા નવો કરાર
એંતરે હારુ પાપ કરવા નું બંદ કરો અનેં પરમેશ્વર મએં વળેં આવો કે તમારા પાપ માફ કરવા મ આવે, ઝેંનેં થી પરમેશ્વર ની તરફ થી આત્મિક શાંતિ નો ટાએંમ આવહે.
Compare
Explore પ્રેરિતોનાં ક્રત્યો 3:19
2
પ્રેરિતોનાં ક્રત્યો 3:6
તર પતરસેં કેંદું, સાંદી અનેં હુંનું તે મારી કન નહેં, પુંણ ઝી મારી કન હે વેયુ હૂં તન આલું હે, નાજરત ના રેંનારા ઇસુ મસીહ ના નામ થી ઉઠ અનેં સાલવા મંડ.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 3:6
3
પ્રેરિતોનાં ક્રત્યો 3:7-8
અનેં પતરસેં હેંનો જમણો હાથ હાએંનેં હેંનેં બેંઠો કર્યો, અનેં તરત હેંનં પોગં ન ઢેંસુંણ મ જુંર આવેં જ્યુ. અનેં વેયો કુદેંનેં ઇબો થાએંજ્યો, અનેં સાલવા-ફરવા લાગેં જ્યો અનેં ઉલળતો-કુદતો, અનેં પરમેશ્વર ની સ્તુતિ કરતો જાએંનેં હેંનનેં હાતેં મંદિર મ જ્યો.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 3:7-8
4
પ્રેરિતોનાં ક્રત્યો 3:16
અનેં હેંના ઇસુ મસીહ ના નામ મ વિશ્વાસ કરવા ને લેંદે એંના માણસ નેં તાકત આલવા મ આવી હે, ઝેંનેં તમું હમણં ભાળો હે અનેં તમું એંનેં જાણો હુંદં હે. ઇયો માણસ હેંના વિશ્વાસ ને લેંદે ઝી ઇસુ મસીહ દુવારા આલવા મ આયો તમારી બદ્દનેં હામેં એક-દમ હાજો-તાજો થાએંજ્યો હે.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 3:16
Home
Bible
Plans
Videos