1
માર્ક 15:34
પવિત્ર બાઈબલ
ત્રણ વાગે ઈસુએ મોટા સાદે પોકાર કર્યો, “ એલાઇ, એલાઇ, લમા શબક્થની. ” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો મૂકી દીધો?”
Compare
Explore માર્ક 15:34
2
માર્ક 15:39
લશ્કરનો અમલદાર જે ત્યાં વધસ્તંભ આગળ ઉભો હતો તેણે ઈસુનું મરણ થતાં શું બન્યું તે જોયું. તે અમલદારે કહ્યું, “આ માણસ ખરેખર દેવનો પુત્ર હતો!”
Explore માર્ક 15:39
3
માર્ક 15:38
જ્યારે ઈસુ મરણ પામ્યો, તે જ વખતે મંદિરનો પડદો બે ભાગમાં ફાટી ગયો હતો. તે ઉપરથી શરું થયો અને છેક નીચે સુધી ફાટી ગયો.
Explore માર્ક 15:38
4
માર્ક 15:37
પછી ઈસુએ મોટે સાદેથી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
Explore માર્ક 15:37
5
માર્ક 15:33
બપોરે આખા દેશમાં અંધકાર છવાઇ ગયો. આ અંધકાર ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો.
Explore માર્ક 15:33
6
માર્ક 15:15
પિલાત લોકોને ખુશ કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો અને પિલાતે સૈનિકોને ઈસુને ચાબખાથી મારવા કહ્યું, પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને હવાલે કર્યો.
Explore માર્ક 15:15
Home
Bible
Plans
Videos