1
ગી.શા. 22:1
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
હે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે? મને સહાય કરવાને તથા મારો વિલાપ સાંભળવાને તમે એટલે દૂર કેમ રહો છો?
Compare
Explore ગી.શા. 22:1
2
ગી.શા. 22:5
તેઓએ તમને પ્રાર્થના કરી અને તેઓ બચી ગયા. તેઓએ તમારા પર ભરોસો રાખ્યો અને નિરાશ થયા નહિ.
Explore ગી.શા. 22:5
3
ગી.શા. 22:27-28
પૃથ્વીના સર્વ લોકો યહોવાહને સંભારીને તેમની તરફ ફરશે; વિદેશીઓનાં સર્વ કુટુંબો તેમની આગળ આવીને પ્રણામ કરશે. કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે.
Explore ગી.શા. 22:27-28
4
ગી.શા. 22:18
તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે.
Explore ગી.શા. 22:18
5
ગી.શા. 22:31
તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!
Explore ગી.શા. 22:31
Home
Bible
Plans
Videos