1
માર્ક 1:35
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
Compare
Explore માર્ક 1:35
2
માર્ક 1:15
‘સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’”
Explore માર્ક 1:15
3
માર્ક 1:10-11
પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”
Explore માર્ક 1:10-11
4
માર્ક 1:8
હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.’”
Explore માર્ક 1:8
5
માર્ક 1:17-18
ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.’” તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.
Explore માર્ક 1:17-18
6
માર્ક 1:22
લોકો તેમના બોધથી નવાઈ પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.
Explore માર્ક 1:22
Home
Bible
Plans
Videos