1
પ્રે.કૃ. 27:25
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
Compare
Explore પ્રે.કૃ. 27:25
2
પ્રે.કૃ. 27:23-24
કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે, ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
Explore પ્રે.કૃ. 27:23-24
3
પ્રે.કૃ. 27:22
પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે.
Explore પ્રે.કૃ. 27:22
Home
Bible
Plans
Videos