1
પ્રે.કૃ. 22:16
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
Compare
Explore પ્રે.કૃ. 22:16
2
પ્રે.કૃ. 22:14
પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
Explore પ્રે.કૃ. 22:14
3
પ્રે.કૃ. 22:15
કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
Explore પ્રે.કૃ. 22:15
Home
Bible
Plans
Videos