1
માથ્થી 10:16
પવિત્ર બાઇબલ C.L.
જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.
Compare
Explore માથ્થી 10:16
2
માથ્થી 10:39
જે કોઈ પોતાનું જીવન બચાવવા યત્ન કરે છે, તે તેને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
Explore માથ્થી 10:39
3
માથ્થી 10:28
જેઓ શરીરને મારી નાખે છે પણ જીવને મારી શક્તા નથી તેમનાથી ન ગભરાઓ. એના કરતાં તો, શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર ઈશ્વરની બીક રાખો.
Explore માથ્થી 10:28
4
માથ્થી 10:38
જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મને અનુસરતો નથી તે મારે યોગ્ય નથી.
Explore માથ્થી 10:38
5
માથ્થી 10:32-33
જે જાહેર રીતે મારો સ્વીકાર કરે છે તેનો સ્વીકાર હું આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ કરીશ. પણ જે જાહેર રીતે મારો નકાર કરે છે તેનો હું પણ આકાશમાંના મારા ઈશ્વરપિતા સમક્ષ નકાર કરીશ.
Explore માથ્થી 10:32-33
6
માથ્થી 10:8
માંદાંઓને સાજાં કરો, મરેલાંઓને સજીવન કરો, રક્તપિત્તિયાઓને શુદ્ધ કરો અને અશુદ્ધ આત્માઓને હાંકી કાઢો. તમને એ દાન મફત મળેલાં છે; તેથી મફત આપો.
Explore માથ્થી 10:8
7
માથ્થી 10:31
આથી બીક ન રાખો, કારણ, ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો.
Explore માથ્થી 10:31
8
માથ્થી 10:34
એમ ન માનશો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું. હું શાંતિ તો નહિ, પણ તલવાર ચલાવવા આવ્યો છું.
Explore માથ્થી 10:34
Home
Bible
Plans
Videos