1
ઉત્પત્તિ 18:14
પવિત્ર બાઇબલ C.L.
શું પ્રભુને કંઈ અશક્ય છે? આવતે વર્ષે નિયત સમયે હું તારી પાસે પાછો આવીશ અને સારાને ત્યારે પુત્ર થયો હશે.”
Compare
Explore ઉત્પત્તિ 18:14
2
ઉત્પત્તિ 18:12
તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?”
Explore ઉત્પત્તિ 18:12
3
ઉત્પત્તિ 18:18
અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.
Explore ઉત્પત્તિ 18:18
4
ઉત્પત્તિ 18:23-24
અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો? જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો?
Explore ઉત્પત્તિ 18:23-24
5
ઉત્પત્તિ 18:26
ત્યારે પ્રભુએ કહ્યું, “જો સદોમમાં મને પચાસ સદાચારી મળે તો તેમની ખાતર હું આખા શહેરને બચાવીશ.”
Explore ઉત્પત્તિ 18:26
Home
Bible
Plans
Videos