1
એસ્તેર 7:3
પવિત્ર બાઇબલ C.L.
એસ્તેર રાણીએ જવાબ આપ્યો, “હે રાજા, આપ મારા પર પ્રસન્ન હો અને આપની મરજી હોય તો મારી આટલી વિનંતી માન્ય રાખો: મને અને મારા લોકને જીવતદાન આપો.
Compare
Explore એસ્તેર 7:3
2
એસ્તેર 7:10
આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.
Explore એસ્તેર 7:10
Home
Bible
Plans
Videos