1
યોહાનનો પહેલો પત્ર 1:9
પવિત્ર બાઇબલ C.L.
પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
Compare
Explore યોહાનનો પહેલો પત્ર 1:9
2
યોહાનનો પહેલો પત્ર 1:7
પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.
Explore યોહાનનો પહેલો પત્ર 1:7
3
યોહાનનો પહેલો પત્ર 1:8
આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 1:8
4
યોહાનનો પહેલો પત્ર 1:5-6
ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ. તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ તો પછી આપણે આપણાં શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું બોલીએ છીએ.
Explore યોહાનનો પહેલો પત્ર 1:5-6
5
યોહાનનો પહેલો પત્ર 1:10
જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 1:10
Home
Bible
Plans
Videos