1
ઝખાર્યા 2:5
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’
Compare
Explore ઝખાર્યા 2:5
2
ઝખાર્યા 2:10
હે સિયોનની પુત્રી, ગાયન તથા આનંદ કર; કેમ કે યહોવા કહે છે, ‘જો, હું આવું છું, ને હું તારી સાથે વાસો કરીશ.
Explore ઝખાર્યા 2:10
Home
Bible
Plans
Videos