1
ગીતશાસ્ત્ર 6:9
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે. યહોવા મારી પ્રાર્થના માન્ય કરશે.
Compare
Explore ગીતશાસ્ત્ર 6:9
2
ગીતશાસ્ત્ર 6:2
હે યહોવા, મારા પર દયા રાખો, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો; કેમ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
Explore ગીતશાસ્ત્ર 6:2
3
ગીતશાસ્ત્ર 6:8
હે દુષ્કર્મીઓ, તમે બધા મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે.
Explore ગીતશાસ્ત્ર 6:8
4
ગીતશાસ્ત્ર 6:4
હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.
Explore ગીતશાસ્ત્ર 6:4
Home
Bible
Plans
Videos