1
ગીતશાસ્ત્ર 113:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
Compare
Explore ગીતશાસ્ત્ર 113:3
2
ગીતશાસ્ત્ર 113:9
તે નિ:સંતાન સ્ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.
Explore ગીતશાસ્ત્ર 113:9
3
ગીતશાસ્ત્ર 113:7
તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે
Explore ગીતશાસ્ત્ર 113:7
Home
Bible
Plans
Videos