1
માર્ક 9:23
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.”
Compare
Explore માર્ક 9:23
2
માર્ક 9:24
અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું, “હું વિશ્વાસ કરું છું. મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.”
Explore માર્ક 9:24
3
માર્ક 9:28-29
અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, “અમે કેમ તે કાઢી ન શક્યા?” અને તેમણે તેઓને કહ્યું, “પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.”
Explore માર્ક 9:28-29
4
માર્ક 9:50
મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો, ને અંદરોઅંદર સલાહ રાખો.”
Explore માર્ક 9:50
5
માર્ક 9:37
“જે કોઈ મારે નામે એવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.”
Explore માર્ક 9:37
6
માર્ક 9:41
કેમ કે, હું તમને ખચીત કહું છું કે, તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પીવડાવશે, તે પોતાનું ફળ નહિ ખોશે.
Explore માર્ક 9:41
7
માર્ક 9:42
અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં એ સારું છે કે તેને ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય.
Explore માર્ક 9:42
8
માર્ક 9:47
અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું
Explore માર્ક 9:47
Home
Bible
Plans
Videos